આ દાનથી ફાઉંડેશનના સેવાભાવી કાર્યોને નવી દિશા અને ગતિ મળશે. શ્રી હરિ ફાઉંડેશન, ઓડ તરફથી આ ઉદાર દાન બદલ દાતાશ્રી અને તેમના પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કરી તેમને સદાય ઋણી રહેવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
સ્વ. મુન્નદાસભાઈ પટેલના સ્મરણાર્થે શ્રી હરિ ફાઉંડેશન, ઓડને રૂ. ૫.૧૧ લાખનું માતબર દાન
Oplus_16908288 આ દાનથી ફાઉંડેશનના સેવાભાવી કાર્યોને નવી દિશા અને ગતિ મળશે. શ્રી હરિ ફાઉંડેશન, ઓડ તરફથી આ ઉદાર દાન બદલ દાતાશ્રી અને તેમના પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કરી તેમને સદાય ઋણી રહેવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
