ડીસામાં પીએન.માળી ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ ભવ્ય લોકડાયરોમાં કીર્તિદાન ગઢવી પર થયો નોટોનો વરસાદ! ગૌમાતાના નામે યોજાયેલા કાર્યક્રમમાં કરોડોનું ભંડોળ એકત્ર થયું,

જે ગૌશાળાઓના વિકાસ માટે વપરાશે. જુસ્સાદાર રજૂતો અને ભાવિકોની મોટી સંખ્યા સાથે આ કાર્યક્રમ સેવાભાવ અને સંસ્કૃતિનો ઉત્તમ સમન્વય રહ્યો.
