આજરોજ 24/5/2025 બપોરે 12,/45 કલાકે એક્સપ્રેસ હાઇવે પર કેમિકલ નું ટેન્કર પલટી ખાય ગયેલ હોય . તેની ટેલિફોનીક જાણ થતા આણંદ સ્ટેશન ફાયર ઓફિસર (ધર્મેશ ગોર સાહેબ ) ની સૂચના મુજબ તાત્કાલિક ધોરણે આણંદ ફાયર બ્રિગેડ ની એક ટીમ રવાના કરેલ

જે ટીમ ને માલૂમ પડેલ કેમિકલ નો 20000 લિટર નો સ્ટોક H2O2 (Hydrogen peroxide) હોય તો પાણી ની વધારે જરૂરિયાત હોય તાત્કાલિક ધોરણે આણંદ થી બીજી 2 ફાયર ની ગાડી રવાના કરેલ તથા નડીયાદ થી પણ એક ગાડી મંગાવેલ એમ ટોટલ – 3 મોટા ફાયર ફાઈટર અને 1 નાનું મિની ફાયર ટેન્ડર ઘટના સ્થળ પર રવાના કરેલ તથા નડિયાદ ના (DFo) સાહેબ શ્રી દીક્ષિત ભાઈ પટેલ) ને આણંદ ના ( sto– ધર્મેશ ગોર સાહેબ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી માર્ગદર્શન પૂરું પાડેલ જે કંપની ની વિગત લેતા તે ટેન્કર ઇન્ડિયન peroxide કંપની દહેજ નું હોય તે દહેજ થી અહમદાબાદ તરફ જતું હોય ત્યાં એક્સપ્રેસ હાઇવે પર આણંદ ની હદ માં દૂર ઘટના સર્જાયેલ છે જે ગાડી નંબર (GJ 06 AT 6256) તથા ડ્રાઇવર નું નામ બલજીદર સીંગ માલૂમ પડેલ છે જેમાં કોઈ પણ પ્રકાર ની જાન હાની થયેલ નથી
