• Thu. Jul 10th, 2025

Bharat Bhoomi News India

India #1 News Platform

ઓડ શહેરમાં ભાજપના મંડળોની હોદ્દેદારોની નિમણૂકમાં અન્યાય

ByBhavesh Soni

Apr 9, 2025
Oplus_16908288
Spread the love

આણંદ જિલ્લાનાં ઓડ શહેર ભાજપમાં જિલ્લાના વિવિધ મંડળના મહામંત્રીઓ, હોદ્દેદારોની નિમણૂક જાહેર કરવામાં આવી . જેમાં સ્થાનિક ભાજપનાં હોદ્દેદારો નું વર્ચસ્વ વધુ રહ્યું હોવાનું જણાઈ આવ્યું છે .જ્યારે પાયાના કાર્યકરોની બાદબાકી કરી નવા નિશાળિયાઓ ને હોદ્દા અપાયા છે તેઓ રોષ પ્રગટ કરતા હરેશભાઈ.સી.કાછિયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *